અમારું લક્ષ્ય

દારુલ ઉલૂમના ભાવી પ્રોગ્રામ

  • ૫૦૦ થી વધુ તલબા બોર્ડીંગમાં રહી દીની ઇલ્મ મેળવી શકે તેવી સુવિધા કરવી.
  • ગ્રામ્ય વિસ્તારોમાં વધુમાં વધુ મકાતીબની સ્થાપના કરી દીની તાલીમનું વધુથી વધુ ફેલાવો કરવો.
  • પ્રકાશન અને પ્રસારણ વિભાગને વધુ સજ્જ કરી દીની સાહિત્ય દ્વારા તાલીમી/ તબ્લીગી કાર્યને વધુ ચેતનવંતુ બનાવવું.
  • તબ્લીગી કાર્યને વધુ ચેતનવંતુ બનાવવું.
  • આમ મુસલમાનો દીની મસઈલથી વાકિફ થાય તે માટે મુફ્તી હઝરાતની નિગરાનીમાં દારુલ ઇફતાનું કાર્ય ક્ષેત્ર વધારવું.
  • આમ લોકો કુરઆને કરીમને સારી રીતે સમજી શકે તે માટે નિષ્ણાંત આલિમો દ્વારા મસાજીદમાં કુરઆને કરીમની તફસીરના દર્સનું કાર્યક્ષેત્ર વધારવું.
  • વધુ ટેકનીકલ કોર્ષ શરુ કરી હલાલ રોઝીની તકો ઉભી કરવી.
  • મોટી ઉંમરના વ્યક્તિઓ માટે રાત્રી વર્ગો શરુ કરી દીની તાલીમ આપવી.
  • બિદઅતો અને કુરિવાજોની નાબુદી માટે ઠેર-ઠેર તકરીરી પ્રોગ્રામો ગોઠવવા.
  • સરકારમાન્ય શિક્ષણ ને માધ્યમિક સ્તર સુધી લઇ જવું.
  • દારુલ ઉલૂમમાં ક્લાસોની ઘટની પૂર્તિ માટે દર્સગાહ બિલ્ડીંગના બીજા માળનું બાંધકામ કરવું.